उत्तान पादासन

मानव शरीर के लिए योग एक ऐसी प्रक्रिया है जिसका सम्बंध शरीर के अंगों, अन्तःकरण और आत्मा से है। योग के द्वारा हम शारीरिक और मानसिक रोगों से मुक्त हो जाते हैं और हम शारीरिक रूप से स्वस्थ रहते हैं। हमारी बौद्धिक शक्ति भी तीव्र होती है। योग के कारण कई लोगों का जीवन तनाव मुक्त हो गया है। योग के कारण कई लोग आज ख़ुशहाल और समृद्ध जीवन जी रहे हैं। आप भी योग को अपने जीवन में अपनाएं। तो आइए ऐसे ही एक आसान उत्तानपादासन के करने की विधि को सीखते हैं –

उत्तान पादासन करने की विधि -

सर्वप्रथम सीधे चित पीठ के बल लेट जाइए।  हाथों को शरीर के बिल्कुल बराबर में रख लीजिए। हथेलियाँ ज़मीन की तरफ रखेंगे।
अब दोनो पैरों को साँस लेते हुए धीरे धीरे उपर उठाइए (60 डिग्री का कोण बनाते हुए ) 5-7 सेकेंड रोकिएअब साँस निकलते हुए धीरे धीरे पैरों को वापिस लाइए इस अभ्यास को 4-5 बार दोहरा सकते हैं।

उत्तान पादासन करने की सावधानी- 

कमर दर्द व स्लिप डिस्क के रोगी इस अभ्यास को न करें।

उत्तान पादासन करने की लाभ- 

  1. पेट की चर्बी को कम करता  है ।
  2. पाचन क्रिया ठीक रखता है। 
  3. नाभि को अपनी जगह संतुलित रखता है। 
  4. क़ब्ज़ में काफ़ी लाभदायक है। 
  5. शुगर के रोगियों के लिए बहुत लाभकारी है।

Comments

Anand Wed, 21/Apr/2021 - 15:27

पीठ के बल लेट जायें। हथेलियां भूमि की ओर, पैर सीधे, पंजे मिले हुए हो। अब श्वास अन्दर भरकर पैरों को 1 फुट तक (करीब 30 डिग्री तक) धीरे-धीरे ऊपर उठाये, कुछ समय तक इसी स्थिति में बने रहे। वापस आते समय धीरे-धीरे पैरों को नीचे भूमि पर टिकायें, झटके के साथ नहीं। कुछ आराम कर फिर यह क्रिया कीजिए। इसे 3 - 6 बार करना चाहिये। जिनको कमर में अधिक दर्द रहता हो, वे एक - एक पैर से क्रमशः इस अभ्यास को करें।

लाभ

यह आसन आँतों को सबल एवं निरोग बनाता है तथा कब्ज, गैस, मोटापा आदि को दूर कर जठराग्नि को प्रदीप्त करता है। नाभि का टलना, ह्रदयरोग, पेटदर्द एवं श्वासरोग में भी उपयोगी है। एक-एक पैर से क्रमशः करने पर कमर दर्द में विशेष लाभप्रद है।

Yogasan for page

ઉત્તાનપાદાસન

उत्तान पादासन

ઉત્તાનપાદાસન : ઉત્તાનપાદાસન એટલે ઉત્તાન + પાદ. ઉત્તાન શબ્દનો અર્થ થાય છે ઉઠાવવું અને પાદ એટલે પગ. ઉત્તાનપાદાસનમાં પગને ઉઠાવવામાં આવે છે.  તેથી આ આસનને ઉત્તાનપાદાસન કહેવામાં આવે છે. આ આસનને દ્વિપાદાસન પણ કહેવામાં આવે છે.

મૂળ સ્થિતિ : સ્વચ્છ આસન પર સીધા સૂઈ જાઓ.

પદ્ધતિ :

  • સૌ પ્રથમ સ્વચ્છ આસન પર સીધા સૂઈ જાઓ.
  • બન્ની હાથ શરીરની બાજુમાં રાખો. હથેળીઓ જમીન તરફ રાખો.
  • બન્ને પગની એડીઓ અને પંજા જોડેલા રાખો.
  • ધીમે ધીમે શ્વાસ અંદર લઈ બન્ને પગને ઘૂંટણમાંથી વાળ્યા વગર ઉપર તરફ ઉઠાવો.
  • શરીરની ક્ષમતા અનુસાર પગને ઉપર તરફ ઉઠાવો.
  • થોડીવાર આ સ્થિતિમાં રહો.
  • શરૂઆતમાં 15 સેકંડથી શરૂ કરી 2-3 મિનિટ સુધી આ આસન કરી શકાય છે.
  • ત્યાર બાદ ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવો.

ધ્યાનમાં રાખવાની બાબતો :

  • પગને ઘૂંટણમાંથી વાળવા નહિ.
  • પગ ઉપર તરફ લઈ જતી વખતે શ્વાસ રોકી રાખવો.
  • શરૂઆતમાં વધુ સમય આ આસનમાં રહેવું નહિ.
  • મનને કેંદ્રિત કરવું.
  • મસ્તકથી થાપા સુધીના ભાગને જમીનથી જોડેલું રાખવું.
  • અલ્સર કે હર્નિયાની તકલીફવાળા લોકોએ આ આસન કોઈ યોગ નિષ્ણાતની સલાહ પ્રમાણે જ કરવું.

ફાયદા :

  • પેટની વધારાની ચરબી દૂર થાય છે.
  • સાથળની વધારાની ચરબી ધીમે ધીમે દૂર થાય છે.
  • શરીરમાં લોહિનું પરિભ્રમણ વધે છે.
  • શરીરના આંતરિક અવયવોને પોષણ મળે છે.
  • આંતરડા, જઠર અને સ્વાદુપિંડ મજબૂત બને છે.
  • કરોડથી નિચલો હિસ્સો વધુ મજબૂત બને છે.
  • કબજિયાત, અપચો કે ગૅસ જેવી તકલીફોમાં આ આસનથી રાહત મળે છે.
  • આ આસન હરસ-મસા જેવી તકલીફના નિવારણ માટે ખૂબ જ ઉપયોગી છે.
  • શરીરની સ્થૂળતા ઓછી થાય છે.
  • પાચનતંત્ર મજબૂત બને છે.
  • કમરદર્દની તકલીફ દૂર થાય છે.

मानव शरीर के लिए योग एक ऐसी प्रक्रिया है जिसका सम्बंध शरीर के अंगों, अन्तःकरण और आत्मा से है। योग के द्वारा हम शारीरिक और मानसिक रोगों से मुक्त हो जाते हैं और हम शारीरिक रूप से स्वस्थ रहते हैं। हमारी बौद्धिक शक्ति भी तीव्र होती है। योग के कारण कई लोगों का जीवन तनाव मुक्त हो गया है। योग के कारण कई लोग आज ख़ुशहाल और समृद्ध जीवन जी रहे हैं। आप भी योग को अपने जीवन में अपनाएं। तो आइए ऐसे ही एक आसान उत्तानपादासन के करने की विधि को सीखते हैं –

उत्तान पादासन करने की विधि -

सर्वप्रथम सीधे चित पीठ के बल लेट जाइए।  हाथों को शरीर के बिल्कुल बराबर में रख लीजिए। हथेलियाँ ज़मीन की तरफ रखेंगे।
अब दोनो पैरों को साँस लेते हुए धीरे धीरे उपर उठाइए (60 डिग्री का कोण बनाते हुए ) 5-7 सेकेंड रोकिएअब साँस निकलते हुए धीरे धीरे पैरों को वापिस लाइए इस अभ्यास को 4-5 बार दोहरा सकते हैं।

उत्तान पादासन करने की सावधानी- 

कमर दर्द व स्लिप डिस्क के रोगी इस अभ्यास को न करें।

उत्तान पादासन करने की लाभ- 

  1. पेट की चर्बी को कम करता  है ।
  2. पाचन क्रिया ठीक रखता है। 
  3. नाभि को अपनी जगह संतुलित रखता है। 
  4. क़ब्ज़ में काफ़ी लाभदायक है। 
  5. शुगर के रोगियों के लिए बहुत लाभकारी है।

Aasan

  • ઉત્તાનપાદાસન

    રીત:

    - ચહેરો ઉપર રહે તેમ જમીન પર સપાટ સૂઈ જાવ.
    - પગ ભેગા રાખો અને આખું શરીર રિલેક્સ કરો. શ્વાસ નોર્મલ લો. 
    - આર્મ્સ શરીરની નજીક રહેવા જોઈએ. 
    - ધીમે ધીમે તમારા બંને પગ પહેલાં 30 ડિગ્રી સુધી ઊંચા કરો. તે પછી 45, 60 અને 90 ડિગ્રી  જેટલા ઊંચા લઈ જાવ. 
    - જ્યારે પગ ઊંચા કરો ત્યારે ખભા અને ગરદન રિલેક્સ રાખો.
    - જ્યારે 90 ડિગ્રીએ પહોચો ત્યારે શ્વાસ રિલેક્સ રાખો અને થોડી વાર આસન ધારણ કરી રાખો. 
    - જ્યારે પાછા આવવા ઈચ્છો ત્યારે બંને પગ ધીમે ધીમે પહેલા 60, 45 અને પછી 30 ડિગ્રી સુધી નીચે લાવવા. 
    - થોડી વાર માટે શવાસનમાં આરામ કરો. 
    - શવાસનમાં સારી રીતે રિલેક્સ થઈને પછી આસન રિપિટ કરી શકાય.

    શીખાઉ માટે: આ આસન આમ તો સરળ લાગે છે, પણ પ્રેક્ટિસ માટે એબડોમિનલ મસલ્સની તાકાત વધુ સારી  જોઈએ (એટલે કે જમીન પરથી પગ ઊંચા કરો ત્યારે જમીનથી અંતર બહુ થોડું રહેવું જોઈએ.) કદાચ તમને પગ ધ્રૂજતા લાગે અને સ્થિર ના રહી શકે, તેવી સ્થિતિમાં સાદું વર્ઝન કરી શકાય. પહેલાં તો પગ ઊંચા કરવા માટે  અને આખરી મુદ્રામાં ધારણ કરી રાખવા માટે આર્મ્સનો ઉપયોગ કરી શકાય. બીજું, પગ વધારે ઊંચા કરી શકાય જેથી જમીન સાથે 45 ડિગ્રી કે તેથી વધારેનો ખૂણો બનાવી શકાય. એનાથી એબડોમિનલ મસલ્સ માટે જરૂરી કોન્ટ્રેક્શન ઓછું થાય છે.

    શ્વસન, અવેરનેસ અને ડ્યુરેશન: જ્યારે જમીન પર સૂઈ જાવ ત્યારે શ્વાસ નોર્મલ હોવો જોઇએ. એમાં શ્વાસ ઊંડો લેવો, પગ ઊંચા કરો ત્યારે છેલ્લા પોઝમાં પકડી રાખી પ્રેક્ટિસ કરવી. પગ નીચે લાવો ત્યારે ઉચ્છવાસ કાઢવો. જ્યારે આસન પૂરું થાય અને રિલેક્સ થતા હો ત્યારે શ્વાસ  નોર્મલ લો. અવેરનેસ એબડોમન અને શ્વાસની પેટર્ન માટે રાખવી. 

    લાભ:

    - ઉત્તાનપાદાસન એ એબડોમિનલ મસલ્સને મજબૂત કરવા, અંદરના અંગોના મસાજ માટે સારું છે.  તે ગેસ દૂર કરે છે અને કોન્સ્ટિપેશન મટાડે છે. 
    - જ્યારે પીઠ જમીન પર હોય છે ત્યારે સ્પાઇનલ મસલ્સને મજબૂતી અને સ્ટેમિના મળે છે.
    - જ્યારે પગ ઊંચા-નીચા થાય છે ત્યારે પગના મસલ્સને સારી મજબૂતી મળે છે.
    - ઉત્તાનપાદાસન મણિપુર ચક્રને સક્રિય અને મજબૂત કરે છે. 
    - જ્યારે ઉત્તાનપાદાસન બીજા આસનો સાથે કરવામાં આવે છે ત્યારે એ સેક્સ્યુઅલ રોગો મટાડવામાં મદદ કરે છે. 

    ટીચર્સ ટીપ્સ:

    જો તમે રોજ યોગની પ્રેક્ટિસ કરતા હો તો તમને રોજ તમારી અંદર કશુંક બદલાતું હોવાનો અનુભવ  થવો જોઈએ. યોગ એ માત્ર પ્રક્રિયા/પ્રેક્ટિસ  નથી. તમને તમારા આત્મા સાથે અંદરથી કનેક્ટ થવું જોઈએ.  તમારામાં સૂક્ષ્મ ફેરફાર - એ તમારા વર્તનમાં, ખાવાની આદતોમાં, તમારી વાણીમાં, સંજોગોનો સામનો કરવામાં- એનો અનુભવ થવો જોઇએ. આ તમામ ફેરફારો જ્યારે તમારા આત્મા સાથે તમારી જાતની કનેક્ટીવીટી થાય છે ત્યારે દેખાય છે. 

    જો આ ફેરફારો તમારામાં ન દેખાય તો માનજો કે તમે યોગ નહીં પણ કેવળ કસરત જ કરો છો. યોગની પ્રેક્ટિસથી સેલ્ફ કોન્ફીડન્સ, વિલ પાવર એટલો બધો વધે છે કે જીવનમાં તમારે સંબંધોમાં, ખાણીપીણીની આદતોમાં, ઊંઘ માટે ખાસ સંઘર્ષ કરવો નહીં પડે. જો તમને દારૂ કે તમાકુ/ધૂમ્રપાનનું વ્યસન હશે તો એમાંથી  છૂટવા માટે દબાણ કર્યા વગર પોઝિટિવ રીતે છોડી શકશો. જ્યારે પણ યોગની પ્રેક્ટિસ કરો ત્યારે આ બધા પરિવર્તનોને જુઓ, કશું પણ બ્લાઇન્ડલી ફોલો ન કરો