ઉડ્ડિયાન બંધ

ઉડ્ડિયાન બંધ : ઉડ્ડિયાન શબ્દનો અર્થ ઉડવું કે ઉર્ધ્વ ગમન એવો થાય છે. બંધની આ પ્રક્રિયામાં પેઢાંના સ્નાયુઓ (abdominal organs) એકસાથે અંદરની તરફ અને ઉપરની દિશામાં ખેંચવામાં આવે છે. એથી આ બંધને ઉડ્ડિયાન બંધ તરીકે ઓળખવામાં આવે છે. 

ખાસ નોંધ

ઉડ્ડિયાન બંધ પેટ સાફ થયા પછી એટલે કે ખાલી પેટે કરવો જરૂરી છે. 

રીત

  1. ઉડ્ડિયાન બંધ ઊભા, બેઠાં, સૂતેલાં પણ કરી શકાય છે. શિર્ષાસન કે વૃક્ષાસન જેવા આસનો દરમ્યાન કે જ્યારે શરીર સામાન્ય સ્થિતિ કરતાં ઉલટું હોય ત્યારે પણ આ બંધ કરી શકાય છે.  અહીં આપણે સામાન્ય રીતે મોટા ભાગના અભ્યાસુઓ જે રીત પસંદ કરે છે તે રીત - ઉભડક રહીને ઉડ્ડિયાન બંધ કરવાની પ્રક્રિયાનું વર્ણન કરીશું.
  2. પ્રથમ બંને પગની વચ્ચે એકાદ ફુટ જેટલી જગ્યા રહે એ પ્રમાણે ઊભા રહો. કમરથી સહેજ વાંકા વળો. પગને ઢીંચણમાંથી વાળી જાંઘથી ધડ અને મસ્તક સુધીનો બધો પ્રદેશ ખુરશી જેવા આકારનો બનાવો. બંને ખભા અને છાતી ટટ્ટાર, વિકસેલા અને આગળ તરફ રાખવા. 
  3. ઊંડો શ્વાસ લો. પછી સહજ રીતે શ્વાસને નાસિકાદ્વારમાંથી બહાર કાઢો. જ્યારે શ્વાસ સંપૂર્ણપણે બહાર નીકળી જાય એ સમયે બાહ્ય કુંભક કરો. સાથે સાથે નાભિના ઉપરના તથા નીચેના પેટના ભાગને બરડાને અડી જાય એવી રીતે સહેજ બળપૂર્વક અંદર અને ઉર્ધ્વ તરફ ખેંચો. ઉરોદરપટલના સ્નાયુઓ આ રીતે અંદર ખેંચવાથી અંતર્ગોળ ખાડા જેવું પેટ પર દેખાશે. અને પેટ જાણે કરોડરજ્જુને અડી જવા અંદરની તરફ ગયું હોય એવું અનુભવાશે. આ ઉડ્ડીયાન બંધ થયો. 
  4. ઉડ્ડિયાન બંધ કરતી વખતે મૂલ બંધ કરવો જરૂરી છે. મૂલ બંધમાં ગુદામાર્ગના સ્નાયુઓને અંદરની તરફ ખેંચવાના હોય છે. એ વિશેની વધુ માહિતી આપણે અન્ય લેખમાં જોઈ ગયા છીએ.
  5. ઉડ્ડિયાન બંધ જેટલો સમય બાહ્ય કુંભક કરી શકો તેટલો સમય કરો. જ્યારે શ્વાસને અંદર લેવો પડે ત્યારે ધીરેથી શ્વાસને અંદર ભરવાનો શરૂ કરો અને ઉરોદરપટલના સ્નાયુઓને ધીરેથી મુક્ત કરો. 
  6. ઉડ્ડિયાન બંધની ક્રિયા આ રીતે પાંચેક વાર કરો.
  7. જે રીતે ઉભડક રહીને ઉડ્ડીયાન બંધ કર્યો તે જ પ્રમાણે પદ્માસન કે સ્વસ્તિકાસન પર બેસીને એ જ વિધિથી ઉડ્ડીયાન બંધ કરી શકાય. એ કિસ્સામાં પદ્માસન કે સિદ્ધાસનમાં બેસો. હાથને ઘુંટણ પર ટેકવી અને ધડને સહેજ આગળની તરફ વાળો. પછી બંધની ક્રિયા ઉપર વર્ણન કર્યા મુજબ કરો.

ફાયદા

  1. ઉડ્ડિયાન બંધ દરમ્યાન પેટના સ્નાયુઓને કસરત મળે છે એથી પાચનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે. 
  2. ઉડ્ડિયાન બંધ કરવાથી ઉરોદરપટલના સ્નાયુઓની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે. જેને કારણે શ્વાસની ક્રિયા વધુ સારી રીતે કરી શકાય છે. અને શ્વસનતંત્રની ક્ષમતા સુધરતા લોહીના અભિસરણની પ્રક્રિયા પણ વધુ સારી રીતે થાય છે. જેથી કરીને, પેટ, યકૃત, બરોળ કીડની, સ્વાદુપિંડ તથા તેની આસપાસના અવયવો અને ગ્રંથિઓની કાર્યક્ષમતા સુધરે છે. 
  3. ઉડ્ડિયાન બંધ કરવાથી શારિરીક સંયમના પ્રયત્નોમાં સફળતા મળે છે. ઉડ્ડિયાન બંધ એ રીતે બ્રહ્મચર્યના પાલનમાં ખુબ મદદરૂપ પુરવાર થાય છે. 
  4. ઉડ્ડીયાન બંધનો નિરંતર અભ્યાસ કરવામાં આવે તો વૃદ્ધ પણ તરૂણ બને છે. આયુષ્ય વધે છે. યુવાની કાયમ રહે છે. મન પ્રસન્ન રહે છે જેથી શાંતિનો અનુભવ થાય છે.
  5. આ ક્રિયા કરવાથી કબજિયાત, આંતરડાની નબળાઈ, અજીર્ણ, મંદાગ્નિ, લીવર, ને બરોળની વૃદ્ધિ, મેદની વૃદ્દિ, વગેરે તમામ પ્રકારના રોગો મટે છે. બહેનોના ગર્ભાશય સંબંધી તમામ વ્યાધિઓમાં આ બંધ અકસીર નીવડે છે. અને પ્રદર, લોહીવા, નષ્ટાર્તવ કે અતિઆર્તવ જેવી ફરિયાદો દૂર થાય છે. 
  6. ઉડ્ડિયાન બંધ કરવાથી અપાન વાયુ ઉર્ધ્વગામી બની સુષુમ્ણા નાડી (central subtle passage) તરફ ધકેલાય છે. જે કુંડલિનીના ઉત્થાન કે જાગરણ માટે અગત્યનું સાબિત થાય છે. 
     

जैसे-जैसे हमारी उम्र बढ़ने लगती है, वैसे-वैसे हमारी त्वचा ढीली होने लगती है और साथ ही हमारा पेट बढ़ने लगता है। हमारे शरीर की जिन नदियों में रक्त बहता है, वो भी कमजोर हो जाता है। ऐसी समस्या से हर किसी को गुजरना पड़ता है, लेकिन जब हम उड्डियान बंध को करते हैं, तो इससे हमारी बढ़ती हुई आयु पर असर होता है। इसको करने से व्यक्ति अपने आप को तरोताजा और युवा महसूस करता है। इस बंध के कारण हमारी आँख, कान, नाक और मुंह अर्थात हमारे सातों द्वार बंद हो जाते हैं। जिसके फलस्वरूप प्राण सुषुम्ना में प्रविष्ट होकर ऊपर की ओर उड़ान भरने लगते हैं। यही कारण है कि हम इसे उड्डीयान बंध कहते हैं, उड्डीयान बंध, बंध योग का ही एक प्रकार है ।

उड्डीयान बंध को दो तरीको को साथ किया जाता है जो इस प्रकार से हैं…

  1. खड़े होकर उड्डीयान बंध
  2. बैठकर उड्डीयान बंध

उड्डीयान बंध करने की विधि​

  1. सबसे पहले अपने दोनों पाँव केवल बीच में अंतर रखते हुए अपने दोनों घुटनों को मोड़कर थोड़ा सा आगे की तरफ झुका लें।
  2. अब अपने दोनों हाथों को जांघो के ऊपर रखें और वपने मुंह से हवा को बाहर निकालकर नाभि को अंदर की ओर खींचते हुए अपने सातों छिद्रों को बंद करने का प्रयास करें। यह आप का उड्डियान बंध होता है।
  3. अपने श्वास को बाहर निकालकर 20 से 30 सेंकड तक बाह्य कुंभक करें।

बैठकर करने की विधि

  • सबसे पहले दरी या कंबल एक समतल जगह पर बिछा लें |
  • फिर सुखासन या पद्मासन में बैठ जाएं।
  • अपने हाथों की हथेलियों को घुटनों पर रखें और थोड़ा सा आगे की और झुकते हुए पेट के स्नानुओं को अंदर की और खींचते हुए रेचक करें अर्थात अपनी सांस को बाहर की और निकालें।
  • अब अपनी सांस को धीरे-धीरे अंदर की और लेते हुए अपनी पसलियों को ऊपर की और उठाएं।
  • अपनी सांस को छाती में ही रोक कर रखें एंव अपने पेट को ढीला छोड़ दे।
  • अपने पेट को अंदर की ओर जितना हो सके उतना सिकोड़ लें ।

इस बंध को खाली पेट करना चाहिए। शुरुआत में इसे तीन बार करना चाहिए, बाद में अधिक समय तक किया जा सकता है

उड्डियान बंध करने के लाभ इस प्रकार 

  • इसका नियमित अभ्यास करने से आमाशय, लिवर व गुर्दे सक्रिय होकर सही तरीके के साथ काम करने लगते हैं। इसके साथ इन अंगों से संबंधित जो भी रोग होते है वो दूर हो जाते हैं।
  • यना चाहिए और इसे हमेशा खाली पेट ही करना चाहिए।
  • गर्भवती महिलाओँ
  • ह बंध से पेट, पेडू और कमर की मांसपेशियां सक्रिय होकर शक्तिशाली बनता है और इसके साथ हमारी पाचन शक्ति बढ़ती है। इसके साथ ही हमारे पेट और कमर की चर्बी कम होती है।
  • इसके नियमित अभ्यास से हमारी उम्र के बढ़ने का असर कम हो जाता है। इसको करने वाला व्यक्ति हमेशा युवा बना रहता है

उड्डियान बंध – सावधानियां रखें 

  1. सुबह के समय में अपने दैनिक नित्यक्रम करने के बाद कर
  2. , ह्रदय रोगियों और पेट में किसी तरह के रोग होने वाले व्यक्ति को इस का अभ्यास नहीं करना चाहिए।
  3. इसको करने हुए जब भी आप को किसी तरह की परेशानी हो रही हो तो आप को इसे नहीं करना चाहिए।

url